KnowledgeH20
English  हिन्दी  ગુજરાતી 

This is an example of a HTML caption with a link.

About Knowledge

આ યોજનાનો હેતુ વિકાસશીલ દેશોમાં એમડીજીને પહોંચી વળવા માટે વાસ્તવિક જીવનમાં પાણીના પુરવઠા અને સ્વચ્છથા WSS ને લગતી સમસ્યાઓના સમાધાન માટેના વૈશ્વિક તેમજ સ્થાનિક જ્ઞાનમાં યોગદાન આપવાનો છે. WSS હસ્તક્ષેપના અંતિમ દાયકાની નિષ્ફળતા ઉપર એક દ્રષ્ટિ કરતાં ANTINOMOS ના માધ્યમ દ્વારા એક અસરકારક/પ્રભાવશાળી ઉદ્દેશ કે જે વિરોધાભાસ અને જ્ઞાન અંતરાલની વચ્ચે રહેલ મહત્વુપૂર્ણ મુદ્દાઓ કે જેને નિતીનિર્ધારકો દ્વારા માન્યતા મળેલ છે. આ પ્રસ્તાવનો મુખ્ય હિસ્સો વિરોધાભાસો અને જ્ઞાન અંતરાલને જોડવા માટેના પ્રયત્નમાં ફાળવવામાં આવશે. આ પ્રયોજનને વધુ સફળ બનાવવા સ્થાનિક સંસાધનો અને બુનિયાદી સંશોધનો સાથે WSS માં જે તે રાજ્યના તકનીકી કલાના વિકાસને જોડવા માટે અને વધુ ટકાઉ ઉકેલ શોધવાના સંદર્ભોને વિશિષ્ટ તક મળશે. જે પાણીની વાસ્તવિક સમસ્યાઓ આધારિત હશે.


વધુ જુઓ>


ફોટો ગેલેરી

  બધી પ્રેક્ટિસ જુઓ >>
 

તાજેતરની ચર્ચા

બધુ જુઓ>>
Submit Case Studies
નેટવર્કના ભાગીદાર
 
 
જ્ઞાનનો સ્ત્રોત
 
સૃષ્ટિ ગ્રંથાલય
હનીબી ની પદ્ધતિઓ
સાર્વજનીક સંપદાનું વ્યવસ્થાપન કરતી અનૌપચ
ટેકપીડીયા
ગ્રંથસૂચિ
સમાચાર અને જાહેરાત
 
 
વધુ